ડીઝર્ટતહેવારોની રેસીપી

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ | બંગાળી દહીંની મીઠી રેસીપીની સંપૂર્ણ માહિતી ફોટા સાથે.

આ એક અદભૂત, સ્વાદિષ્ટ અને લોકપ્રિય બંગાળી ડેઝર્ટ રેસીપી છે, જે યોગર્ટ/ દહીં, કન્ડેન્સ્ડ મિલ્ક, કેસર અને સુકામેવા સાથે બનાવવામાં આવેલી રેસીપી છે. જેને તમે લંચ અથવા ડિનર બાદ ડેઝર્ટ તરીકે આપી શકો છો. આ એક ખૂબ જ સરળ રેસીપી છે અને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે, તેને બનાવવા માટે તેને 2 મુખ્ય ઘટકોની જરૂર પડે છે.

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી  | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ | બંગાળી દહીંની મીઠી રેસીપીની સંપૂર્ણ માહિતી ફોટા સાથે. આ એક અલગ રેસીપી છે, કેમ કે તેને બનાવવાની પ્રક્રિયા જુદી છે. તેને બનાવવા માટે પહેલા દહીંને લટકાવવામાં આવે છે જેથી તેમાંથી તમામ પાણી બહાર આવી જાય. આ પ્રક્રિયાને હંગ કર્ડ તરીકે ઓળખવામાં આવે છે, મીઠાશ માટે ખાંડ અથવા કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવામાં આવે છે અને પછી વરાળમાં રાંધવામાં આવે છે. તમે તેને ગરમ કે ઠંડુ સર્વ કરી શકો છો.

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ | બંગાળી દહીંની મીઠી રેસીપીની સંપૂર્ણ માહિતી ફોટા સાથે. ઘરે આ સરળ રેસીપી બનાવવા માટે નીચે આપેલા પગલા અને ટીપ્સને અનુસરો અને તમારો અનુભવ અમારી સાથે શેર કરો.

Preparation Time : 2 Hours

Cooking Time: 20 Minutes

Cuisine : Indian Dessert

જરૂરી સામગ્રી:

1 કપ દહીં
½ કપ કન્ડેન્સ્ડ મિલ્ક/મિલ્કમેડ
¼ ચમચી એલચી પાવડર
2 ચમચી કેસર દૂધ
1 ચમચી બદામ (સમારેલી)
1 ચમચી પિસ્તા (સમારેલા)
ઘી/માખણ

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ | ભાપા દોઈ બનાવવાની રીત | બંગાળી દહીંનીમીઠી રેસીપીની સંપૂર્ણ માહિતી ફોટા સાથે :

1. પ્રથમ ચાળણી અને કાપડને મોટા બાઉલમાં મૂકો.

2. તેમાં દહીં ઉમેરો અને કપડાથી બરાબર બાંધો

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી  | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ

3. તેને 2 કલાક માટે અથવા પાણી સંપૂર્ણપણે નીકળી જાય ત્યાં સુધી ફ્રિજમાં રાખો.

4. હવે એક મોટા બાઉલમાં લટકતું દહી કાઢો.

હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, કેસર દૂધ અને ઈલાયચી પાવડર નાંખો.

દહી અને કન્ડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્ષ થાય ત્યાં સુધી વ્હિસ્કરથી બરાબર મિક્ષ કરી લો.

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી  | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ

5. હવે તેમાં સમારેલી બદામ અને પિસ્તા નાખો અને બધુ બરાબર મિક્સ કરો. મસાલા ચા પીવાના ફાયદા

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી  | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ

6. હવે ઘી / માખણ વડે એક નાનો બાઉલ ગ્રીસ કરો. હવે આ બાઉલમાં તૈયાર કરેલું દહીં અને કન્ડેન્સ્ડ મિલ્કનું મિશ્રણ ભરો.

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી  | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ

7. હવે તેમને એલ્યુમિનિયમ ફોઈલ ની મદદથી કવર કરી દો.

8. હવે તેમને 20 મિનિટ સુધી સ્ટીમરમાં રાખી રાંધો. તે 20 મિનિટમાં સારી રીતે સેટ થઈ જશે.

9. તેને સંપૂર્ણપણે ઠંડુ કરો અને તેને 30 મિનિટ માટે ફ્રિજમાં રાખો. 30 મિનિટ પછી, ભાપા દોઈને કાઢો.

10. સ્વાદિષ્ટ ભાપા દોઈ રેસીપી (bhapa doi recipe in Guajarati ) તૈયાર છે. તેને ડ્રાઇ ફ્રૂટ્સ થી સજાવો અને તેનો આનંદ લો.

bhapa doi in Gujarati | ભાપા દોઈ રેસીપી  | સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ | બંગાળી દહીં (યોગર્ટ) સ્વીટ્સ

ટિપ્સ :

1. સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ તૈયાર કરવા માટે ઘટ્ટ દહીનો જ ઉપયોગ કરો .

2. જો તમે દુકાનમાંથી ખરીદેલા દહીંનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે ગ્રીક દહીંનો ઉપયોગ કરી શકો છો કારણ કે તે ક્રીમી અને ઓછું ખાટું હોય છે.

3. ભાપા દોઈ રેસીપી (bhapa doi recipe in Gujarati )ઠંડુ પીરસવામાંત્યારે તેનો સ્વાદ વધારે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *